REPUBLIC-DAY

અમારી ઉપરોક્ત શાળામાં તા.26/01/26 ના રોજ ‘પ્રજસત્તાક દિવસ’ની ઉજવણીનું સુચારુ આયોજન કરવામાં આવ્યું.

               મેં. ટ્રસ્ટીશ્રી દ્વારા 77માં ‘પ્રજાસતાક દિવસે’ સર્વ પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવી તેને સલામી આપીને ઝંડા-ગીતનું ગાન કરવામાં આવ્યું. ત્યારબાદ ‘વંદે માતરમ્ અને રાષ્ટ્રીયગીત (જણ-ગણ-મણ)નું ગાન કરીને આચાર્યશ્રીએ ‘બંધારણનાં મહત્વ’ થી બધાને વાકેફ કર્યા.

          અંતે ‘ભારત માતાકી જય’ ‘જય જવાન જય કિસાન’ ‘શહીદો અમર રહો’નાં નારા સાથે શાળાનું વાતારણ દેશભક્તિમય બની ગયું.

Whatsapp Call Email Inquiry