આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ દિવસની ઉજવણી

                                                                      વિષય:- આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ દિવસની

              જય ભારત સાથે જણાવવાનું કે અમારી ઉપરોક્ત શાળામાં “આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ દિવસ” ઉજવણીનું સુચારું આયોજન કરવામાં આવ્યું.આ કાર્યક્રમમા  નંદિશ પ્રા.મા અને ઉ.મા વિભાગનાં વિદ્યાર્થીઓ આચાર્ય શિક્ષક, વહીવટી કર્મચારીઓએ ડૉ. તન્મય વ્યાસ શાથે લાઈવ વેબિનાર યોજાયો હતો. 

             ડૉ.તન્મય વ્યાસ સરે અત્યારે અવકાશની નજીક જવું કેટલું શક્ય બન્યું છે. અને ખગોળીય ઘટનાઓ અવકાશમાં ઘટિત થાય છે. અને તારામંડળ અને ગ્રહો ભૌગોલિક ઘટિત ઘટનાઓ અંગે વિધાર્થોને પરિચિત કરાવ્યા હતા. અને અંતરીક્ષ રૂપી જ્ઞાનમાં વધારો કરાવ્યો હતો.

                 

Whatsapp Call Email Inquiry