સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી

                     અમારી  ઉપરોક્ત શાળામાં સરદારવલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં  ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ત્યારબાદ શિક્ષકો દ્રારા સરદારવલ્લભભાઈ પટેલના જીવન અંગે વાર્તા કહી વિધાર્થીઓને માહિતગાર કર્યા હતા.ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ત્રણ નંબર આપવામાં આવ્યા હતા.

  1) પ્રથમ નંબર : સૈયદ મો.હસન ગુલાબ  ધો.9-બ

  2) દ્વિતીય નંબર : રાજપૂત શિફાનઅહેમદ સમીરઅહેમદ ધો.9-અ

  3) તૃતીય નંબર : પવાર અસવત એચ. ધો.8-બ

        આમ  દરેક શિક્ષકો અને વિધાર્થીઓએ સરદારવલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી કરી હતી. 

Whatsapp Call Email Inquiry