BLOOD DANATION

                અમારી  ઉપરોક્ત શાળામાં 'રક્તદાન મહાદાન' અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં શિક્ષકો અને વિધાર્થીઓએ ઉત્સાહભેર સ્લોગન(બેનરો) લઈને શેરી બજાર જાહેર માર્ગો ઉપર ગગનભેદી નારા લગાવી જાહેર જનતાને અને વાલીગણને 'મહારક્તદાન કેમ્પમાં' જોડવા સંદેશો આપ્યો હતો. 

Whatsapp Call Email Inquiry