FUN FAIR

અમારી ઉપરોક્ત શાળામાં પ્રાથમિક વિભાગમાં  તા.11/01/25ના રોજ ‘આંનદ મેળાનું’નું

આયોજન કરવામાં આવ્યું હતું.

          ‘આનંદમેળા’નો આરંભ આચાર્ય શ્રી રીબીન કાપીને કર્યું, તેમાં કે.જી.થી ધો.૬નાં વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને રાઇડ્સની તથા ખાણીપીણીની મજામાણી હતી. ધો.૭ અને ધો.૮ના વિધાર્થીઓ ખાણીપીણીનાં સ્ટોલ(દુકાન), વિવિધગેમ અને મહેંદી જેવી પ્રવૃત્તિઓથી આનંદમેળાની શોભામાં વૃદ્ધિ કરી હતી.

          અંતે આચાર્યશ્રીએ ‘ગમત સાથે જ્ઞાન’ અને ‘સ્ટોલ લગાવનાર’ વિધાર્થીઓને વ્યવસાયિકજ્ઞાનથી વાકેફ કર્યા. તે ખરેખર પ્રસંશનીય કાર્ય છે.

       

Whatsapp Call Email Inquiry