PRI-BORAD EXAM
અમારી ઉપરોક્ત શાળામાં તા.16/01/26ના રોજ ‘જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજિત પ્રિ. બોર્ડ’ (ધો.10)નું આયોજન કરવામાં આવ્યું.
જે ગુ.સે. (G.S.E.B.) બોર્ડનાં નિયમાંનુસાર સર્વપ્રથમ વિધાર્થીઓને હોલટીકીટનુ વિતરણ તથા શિક્ષકોને ખંડ નિરીક્ષક તરીકેની કામગીરીની(વિધાર્થીઓને જવાબવહીનાં મુખ્ય પૃષ્ટ વિગતો કેવી રીતે ભરવી? બારકોડ સ્ટીકર કેવી રીતે લગાવવું?) સોંપણી કરી.
ત્યારબાદ તા.16/01/26નાં રોજ વિધાર્થીઓનું પૃષ્ટદ્વારા સન્માન કરી વર્ગખંડમાં બેઠકવ્યવસ્થા પ્રમાણે બેસાડી, કેમેરા સમક્ષ બે વિધાર્થીઓનેઈ સહી સાથે પ્રશ્નપેપર થેલીખોલી પ્રશ્નપેપર આપી પરીક્ષાનો આરંભ કર્યો.
અંતે કેમેરાની બાજનઝરમાં સમયસર વિધાર્થીઓ ડર્યાવગર, શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા 11:15 એ પૂર્ણ કરી.
