JANMASHTAMI

        અમારી  ઉપરોક્ત શાળામાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ નિમિતે "જન્માષ્ટમી" તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં શિક્ષકો અને વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ત્યારબાદ શિક્ષકો દ્રારા ભગવાન શ્રી કૃષ્ણના જીવન અંગે વાર્તા કહી વિધાર્થીઓને માહિતગાર કર્યા હતા.

        આમ  દરેક શિક્ષકો અને વિધાર્થીઓએ જન્માષ્ટમીની ઉજવણી કરી હતી. 

Whatsapp Call Email Inquiry