એસ.એસ.સી. એચ.એસ.સી. હોલ ટીકીટ વિતરણ અને શુભેરછા
અમારી ઉપરોક્ત શાળામાં ધો.10 અને ધો.12 ની માર્ચ-2026ની બોર્ડ પરીક્ષાની હોલ ટીકીટ વિતરણ તેમજ ઉંડાણપૂર્વક સમજણ આપીને વિધાર્થીઓને ટ્રસ્ટીશ્રી, આચાર્યશ્રી, તેમજ શિક્ષકોએ હાર્દિક શુભકામના, શુભેચ્છા પાઠવી હતી.
