ગુરૂપૂર્ણિમા નિમિત્તે ગુરૂવંદના

તા.22/7/2024  ના  દિવસે અમારી શાળામાં “ગુરૂપૂર્ણિમા નિમિત્તે-ગુરૂવંદના” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં તમામ ધોરણના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.અને વિદ્યાર્થીઓએ  ગુરુજનોને વંદન કરી સુંદર શબ્દો દ્વારા ગુરુજનોનું ઋણ અદા કરી સમ્માનિત કર્યા હતા. અને દક્ષિણા સ્વરૂપે યથાશકિત ભેટસોગાદો આપી હતી.તેમજ શાળાના આચાર્યાશ્રી,ઉપાચાર્ય તથા શિક્ષક ગણે વિધાર્થીઓના ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા હતા. શાળાનું પ્રાંગણ ગુરુશિષ્યમય બની ગયું હતું.

Whatsapp Call Email Inquiry