લોકશાહી પર્વની ઉજવણી
અમારી ઉપરોક્ત શાળામાં લોકશાહીની ઉજવણીનું સુચારુ સંચાલન કરવામાં આવ્યું, મેં.ટ્રસ્ટી, આચાર્યશ્રી, અને શિક્ષકગણે વિધાર્થીઓને મતદાનના મહત્વ વિશે અને ચુંટણી પ્રકિયા જ્ઞાન આપી પોતે જાગૃત અને સમાજમાં જાગૃતિ ફેલાવી લોકશાહીની બાગડોર યોગ્ય વ્યક્તિના હાથમાં મુકે તેવી સમજ આપી હતી.
