આરોગ્યની ચકાસણી
અમારી ઉપરોક્ત શાળામાં આરોગ્ય ભવનમાંથી આવેલ ટીમ દ્વારા શાળાના શિક્ષકો તેમજ વિધાર્થીઓની વજન, ઉંચાઈ, તેમજ પ્રાથમિક આરોગ્ય ચકાસણી કરી જરૂર જણાતા દવા પણ વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.