ચિત્ર-સ્પર્ધા

                                                     

વિષય: ચિત્ર સ્પર્ધા અંગે

             જય ભારત સાથે જાણવવાનું કે અમારી ઉપરોક્ત શાળામાં વિવિધ ચિત્ર દોરવા નિમિતે ચિત્ર સ્પર્ધાનું  આયોજન કરવામાં આવ્યું અને તેમાં ધોરણ-1 થી ધોરણ-5ના તમામ વિધાર્થીઓ તેમજ શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો તે બદલ ‘શાળા-પરીવાર’ બાળકોને બિરદાવ્યા હતા.

            ચિત્ર-સ્પર્ધામાં  વિધાર્થીઓ તેમજ શિક્ષકોએ પ્રાકુતિક ચિત્ર, કાર્ટુન ચિત્ર,  શ્લોગન ચિત્ર, મહાનુભાવોના ચિત્ર  આઝાદી પ્રત્યેના ગૌરવની લાગણીઓ વ્યક્ત થાય તે અંગેના ચિત્રો દોર્યા હતા. તેમાંથી 3 વિજતાને નક્કી કરવામાં આવ્યા હતા. ડાબેથી પહેલો,બીજો અને ત્રીજો. જે આપને વિદિત થાય છે.

Whatsapp Call Email Inquiry